ખાંભા: તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ દ્વારા કરી ફરિયાદ
Khambha, Amreli | Jul 7, 2025
ખાંભા તાલુકાના કરોડો રૂપિયાના કૌભાંડના મૂળમાં આ યોજનાનું કામ રાખનાર ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીની ભૂમિકા સ્પષ્ટપણે છે આ...