હિન્દી હૈ ભારત કી આશા, હિન્દી હૈ ભારત કી ભાષા' સુત્રચાર સાથે એસપીવીએસ કેમ્પસમાં હિન્દી સપ્તાહની ઉજવણી
Jetpur City, Rajkot | Sep 15, 2025
હિન્દી હૈ ભારત કી આશા, હિન્દી હૈ ભારત કી ભાષા' સુત્રચાર સાથે એસપીવીએસ કેમ્પસમાં હિન્દી સપ્તાહની ઉજવણી દર વર્ષે ૧૪મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે માનવામાં આવે છે, હિન્દી દિવસ માત્ર ડે સેલિબ્રશન માટે ઉજવાતો નથી પરંતુ આપણી રાષ્ટ્રભાષાને સન્માન આપવા માટે તેમજ એ ભાષા જેણે આપણને સ્વતંત્રતા આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. લુપ્ત થતી અને જેનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો જાય તે હેતુ થી આપણી રાષ્ટ્રભાષા હિન્દી ભાષાનો બોલવામાં અને હિન્દી ભાષાની જાગૃતિ લાવવા