કાલોલ ખાતે વિશ્વકર્મા વંશી સેના (પંચાલ સમાજ) દ્વારા આજ રોજ દિવાળી ના પાવન પર્વ નિમિત્તે કાલોલ શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય અધ્યક્ષ પ્રવીણ ભાઈ પંચાલ ના માર્ગદશન હેઠળ ધર્મેશ પંચાલ ની આગેવાની માં કાલોલ વિશ્વકર્મા વંશી સેના આયોજિત પંચાલ જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા મંદિર એ ધ્વજા રોહણ કર્યા બાદ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય ભોજન સમારંભ યોજવામાં આવ્યો જેમાં કાલોલ વિશ્વકર્મા વંશી સેના કાલોલ પ્રમુખ સંજય ભાઈ પંચાલ , મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી મીના બેન