વાંસદા: વાંસદા તાલુકાનો વાંગણ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, કુદરતી સૌંદર્યનો નજારો માણવા પર્યટકો ઉમટી પડ્યા
Bansda, Navsari | Sep 3, 2025
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો વાંગણ ધોધ હાલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ધોધમાંથી...