ધારી: ભાજપ પ્રમુખની રજૂઆત મુખ્યમંત્રીને 10 કલાક વીજળી અને પાણી પુરવઠા મંત્રીને સૌની યોજના હેઠળ ચેકડેમ-તળાવ ભરવા માંગ કરતો પત્ર લખ્યો
Dhari, Amreli | Aug 5, 2025
જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ ખેડૂતોના હિતમાં બે અલગ પત્રો લખીને મહત્વની રજૂઆતો કરી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...