થાનગઢ: થાનગઢના નળખંભા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
થાનગઢ સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ દ્વારા નળખંભા ગામની સીમમાં દરોડો કરી દેશી દારૂ બનાવવાનો આથો 800 લીટર કિંમત 20,000 રૂપિયાનો જપ્ત કરી હાજર નહીં મળી આવેલ રવિભાઈ અજુભાઈ સારલા વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.