દાંતા: દાતા તાલુકાના રતનપુર માં મધ્યાન ભોજન યોજનામાં કુકની ખાલી પડેલી જગ્યાની ભરતીમાં અન્યાય થતા અરજદારની પ્રતિક્રિયા સામે આવી
Danta, Banas Kantha | Aug 13, 2025
દાતા તાલુકાના રતનપુર ગામે શાળામાં મધ્યાન ભોજન માં કૂક ની ભરતી માટે અરજદારને અન્યાય તથા તેમણે મદદનીશ કલેકટરને અપીલ કરી...