ભારતમાં ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર એક જાન્યુઆરી 2026 ની લાયકાત તારીખ ને આધારે મહેસાણા જિલ્લામાં મતદારોની ખાસ સદન સુરક્ષા પ્રક્રિયા અમલમાં મુકવાની છે આ અંગે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એસકે પ્રજાપતિની અધ્યક્ષતામાં તેમજ ચૂંટણી અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી.