વડોદરા પૂર્વ: કમોસમી વરસાદથી જગતનો તાત ભાંગી પડ્યો
ખેડૂતોએ લોન લઈને દિવસ-રાત મહેનત કરીને પોતાનું લોહી-પાણી એક કરીને જે પાક તૈયાર કર્યો હતો, તે પાક લણણીના આરે હતો ત્યાં જ કમમોસી વરસાદે તેને બગાડી નાખ્યો. આર્થિક સંકડામણ અને મહેનત વેડફાઈ જવાની દુઃખદ વેદના ખેડૂતોની આંખોમાં સ્પષ્ટ દેખાય છે. તેમને ઘણું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.