પાળીયાદ પોલીસે બાબરકોટ ચોકડી પાસેથી કારમાથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી લઈ રૂ.1,21,540 નો મુદ્દામાલ કબ્જે કર્યો
Botad City, Botad | Jul 16, 2025
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનના PI પી.ડી.વાંદા તેમજ પોલીસ સ્ટાફ ના રામદેવસિંહ ચાવડા,હિતેશભાઈ સોલંકી,યશપાલસિંહ...