અસારવા: હવામાનની આગાહી અનુસાર અમદાવાદના વરસાદી વાતાવરણ જોવા મળ્યું
હવામાનની આગાહી અનુસાર અમદાવાદના વરસાદ શરૂ થયો હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબસાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ હવે નબળી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યને આગામી બે દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે. જોકે, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં આકાશમાં કાળા વાદળા