દાહોદ: અકસ્માત મા મૃત્યુ પામેલા વ્યક્તિ ના સ્વજનો આત્મા લેવા ખાનગી હોસ્પિટલ પહોંચ્યા
Dohad, Dahod | Nov 1, 2025 આજના યુગ માં પણ અંધશ્રધ્ધા નું જીવંત ઉદાહરણ સામે આવ્યુંઅકસ્માત મા મૃત્યુ પામેલા વ્યક્તિ ના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યાત્રણ મહિના પહેલા અકસ્માત મા ગંભીર ઇજાગ્રસ્ત ને દાહોદન ની ખાનગી હોસ્પિટલ મા ખસેડાયો હતો મધ્યપ્રદેશ ના સ્વજનો તાંત્રિક ને લઈ પહોંચ્યા હોસ્પિટલ પૂજા વિધિ કરી સફેદ કપડા મા તાંત્રિક ધુણતા ધુણતા આત્મા લઈ ને નીકળ્યા