નાંદોદ: શહેરાવ ગામની સીમ તરફ થી રાજપીપળા પોલીસે ફોરવીલ ગાડી સાથે ઇંગ્લીશ નો ₹5,61,699 મુદ્દામાલ ઝડપી પાડ્યો આરોપી ગાડી મૂકી ફરાર
Nandod, Narmada | Jul 28, 2025
રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદીના આરોપીઓ ભદ્રેશભાઇ ઉર્ફે કાલુ નિકુલભાઇ તડવી તેવો વગર પાસ પરમીટનો વેચાણ કરવા...