વલસાડ: ઔરંગા નદી કિનારે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગણેશ વિસર્જન ને લઇ તૈયારીના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું
Valsad, Valsad | Aug 27, 2025
બુધવારના 5:30કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણ ની વિગત મુજબ વલસાડના ઔરંગા નદી કિનારે આવતીકાલથી દોઢ દિવસના ગૌરી વિસર્જન શરૂ થવા...