જૂનાગઢ: સકકરબાગ ઝૂ માં વાઘની પજવણી, વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ
જુનાગઢ... સકકરબાગ ઝૂ માં વાઘની પજવણી ઝૂ ના પ્રતિબંધિત વિસ્તારમાં બે યુવાનો પહોંચ્યા પાંજરામાં રહેલ વાઘની કરી પજવણી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પ્રતિબંધિત વિસ્તાર છતાં યુવાનો કેમ પહોંચ્યા પાંજરા નજીક વાયરલ વીડિયો મામલે શરૂ કરાય તપાસ