સાયલા: સાયલામાં ગેરકાયદે હથિયાર ધારકો પકડાયા બે શખ્સો પાસેથી પિસ્તોલ કબજે કરી, આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે
સાયલા સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે પોસ્ટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે સાયલા તાલુકાના હડાણા ગામના શખ્સને ઝડપી પાડ્યો છે પૂછપરછ દરમિયાન આરોપીએ ચોટીલાના શખ્સ પાસેથી પોસ્ટલ લીધી હોવાનુ ખુલવા પામ્યું હતું બંને આરોપી પાસેથી ₹20,000 ની પિસ્ટેલ સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને સાયલા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે