ખેરાલુ મ્યુનિસીપલ હાઈસ્કુલ ખાતે ખેરાલુ ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને વંદેમાતરમના 150 વર્ષ પુર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વંદેમાતરમનું ગાન કરવામાં આવ્યું હતું તો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વંદેમાતરમને લઈને સ્પીચ આપી હતી. આ ઉજવણીમાં સરદારભાઈ ચૌધરીની સાથે સ્કુલના આચાર્ય,ભાજપ નેતાઓ,સામેજીક અગ્રણીઓ હાજર રહ્યા હતા.