અમદાવાદ શહેર: ગુજરાત ટ્રાફિક પોલીસની નવી ડ્રાઇવ: હવે ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનોની ખેર નહીં 190 વાહનો કબજે કર્યાં
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2025
ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકો સામે સખત કાર્યવાહી શરૂ થઈ છે. રાજ્યભરમાં નંબર પ્લેટ વગરના વાહનો અને...