માંગરોળ: નવા એક્સપ્રેસ હાઈવે ના નિરીક્ષણ માટે આવી રહેલા કેન્દ્રીય મંત્રી સામે હાઇવેની નબળી કામગીરી અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા
Mangrol, Surat | Nov 27, 2025 નવા એક્સપ્રેસ હાઈવે ના એના કીમ સેક્શનના નિરીક્ષણ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુરત જિલ્લામાં આવી રહ્યા છે અને તેઓ નિરીક્ષણ કરનાર છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેકે નવા એક્સપ્રેસ હાઈવે ની નબળી કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે