8 થી 9:00 વાગ્યાના સુમારે દાહોદના લીમખેડા લીમડી હાઇવે પર જે ઘટના બની હતી તેમાં આસામ થી આરોપી અશોક બિસનોઇ ને પોલીસે ઝડપ્યો હતો અને ત્યારબાદ તેઓ ગાંધીનગર તરફ લઈ જતા હતા તે દરમિયાન દાહોદ તરફથી પોલીસ તેને લઈ જતી હતી તે દરમિયાન આરોપીએ પોલીસે પોલીસ પર હુમલો કર્યો હતો આરોપી દ્વારા પોલીસ નું સીટબેલ્ટ થી ગળું દબાવાનું પ્રયાસ કર્યો હતો. પોલીસે પોલીસે ફાયરિંગ ક