કેશોદ: કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોને લઈ અનેક વખત સરકાર માં જુદા જુદા મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી છે ત્યારે આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂતદીઠ 300 મણ અથવા ભાવ ફેર ના ₹1,35,000 રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા બાબતે આજે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું