ખેતીવાડી વિભાગ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કર્યું હોવા છતાં સાવરકુંડલા ખરીદી વેચાણ સંઘ માં ખાતર વિતરણ શરૂ રખાયું.
Amreli City, Amreli | Jul 15, 2025
સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘને 15 દિવસ સસ્પેન્ડ કરવાનો મામલો.ખેડૂતોને ખાતર સાથે અન્ય ખાતર આપતા હોવાની ફરીયાદ બાદ ખેતીવાડી...