ધોળકા: રામપુર પ્રાથમિક શાળાના શિક્ષક હરિભાઈ વેગડાનો નિવૃત્તિ વિદાય સમારોહ ધોળકા ખાતે યોજાયો
મિશ્ર શાળા રામપુરમા ફરજ બજાવતા શિક્ષક હરિભાઈ ફુલાભાઇ વેગડાનો નિવૃત્તિ વિદાય અને સત્કાર સમારોહ તા. 12/10/2025, રવિવારે સિદ્ધાર્થ શૈક્ષણિક સંકુલ, ધોળકા ખાતે સવારે 11 વાગે શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ અમદાવાદના આદ્યસ્થાપક અર્જુનદાદાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મહાનુભાવો, શિક્ષકો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટી ધોળકાને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સંસ્થાના વિકાસ માટે રૂપિયા 6 લાખ 16 હજાર ફાળા પેટે આપવામા આવેલ