મોડાસા: સતત બીજા દિવસે શહેરના અલગ અલગ ઇન્કમટેક્સની ટીમના આટા ફેરા
શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઇન્કમટેક્સના આટાફેરા જોવા મળ્યા બે દિવસથી મોડાસા શહેરના વિસ્તારોમાં ઇન્કમટેક્સની ટીમ જોવા મળી હતી સર્કિટ હાઉસ ખાતે પણ ઇન્કમટેક્સની બે થી ત્રણ ગાડીઓ જોવા મળી હતી કે થોડા દિવસ પહેલા ઇન્કમટેક્સની 70 થી વધારે ગાડીઓના કાપરા સાથે રેડ પાડવામાં આવી હતી ત્યારબાદ જે લોકર સીઝ કરવામાં આવ્યા હતા તે લોકરની તપાસ કરવા માટે ઇન્કમટેક્સની ટીમ આવી પહોંચી છે