વાગરા: વાગરના એસટી ડેપો સામે આવેલ તળાવમાં ૫૦ કલાક પહેલા પડી ગયેલ યુવાનની લાશ તળાવમાં તરતી નજરે પડી #vagara#news# breaking new
Vagra, Bharuch | May 11, 2025 વાગરા તળાવમાં પગ લપસી જવાથી એક યુવાન ડૂબ્યો હતું જેનું મૃતદેહ ૫૦ કલાક બાદ પાણીની ઉપર તરતો જોવા મળ્યો હતો વાગરા ડેપો નજીક આવેલ તળાવમાં આઠ તારીખના રોજ રાત્રે ત્યાંથી પસાર થતી વેરા યુવાનો પગ લસમી ગયો હતો જેથી તે તળાવમાં પડી ગયો હતો જેથી તેની શોધખોર બે દિવસ સુધી પાણીમાં કરવામાં આવી હતી ભરૂચ થી ફાયર વિભાગની ટીમ પણ યુવાનને શોધવા માટે સ્થળ પર વાગરા ખાતે આવી પહોંચ