ભુજ: ભુજના જયુબેલી સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ
Bhuj, Kutch | Oct 27, 2025 કચ્છમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો ભુજના જયુબેલી સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો કચ્છમાં ખેડૂતોને પડી રહેલા પ્રશ્નોને લઈને વિરોધ કરવામાં આવ્યો ખેડુતોને પૂરતા ભાવ, ખેડૂતો સામે વિવિધ કંપની દ્વારા કરવામાં આવતી દાદાગીરી, ખાનગી કંપની દ્વારા વીજળ લાઇન નાખી ખેડૂતોને પુરતા વળતર ના આપવા બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો