મહુવા: વલવાડા ગામે ખુંખાર દીપડો વન વિભાગ ના પાંજરે થયો કેદ..
Mahuva, Surat | Oct 19, 2025 સૂત્રો દ્વારા 19 ઓક્ટોબર ના રોજ સાંજે આઠ કલાકે પાપ્ત થયેલ માહિતી અનુસાર અંબિકા તાલુકાના વલવાડા ગામે છેલ્લા કેટલાક સમય થી દીપડા ના આંટા ફેરાથી સ્થાનિકો ભયભીત થઈ ગયા હતાં.વરસાદે વિરામ લેતા જ હવે ખેડૂતો ખતીવાડી ની સાફ સફાઈ તેમજ ડાંગર ની કાપણી માં જોતરાઈ ગયા છે ત્યારે જંગલી જાનવર દીપડા ના આશ્રય સ્થાનો પણ ખુલ્લા પડી જતા હોય ત્યારે દીપડાઓ માનવ વસ્તી તરફ પ્રયાણ કરતા નજરે પડે છે આવા જ આંટાફેરા વલવાડા ગામે દીપડા ના જોવા મળતા વન વિભાગ પાંજરું ગોઠવી કેદ.