નવસારી: ગવર્નમેન્ટ પોલિટેકનીક કોલેજમાં મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન, સ્વસહાય જૂથની બહેનોને મળશે નવી આજીવિકા
Navsari, Navsari | Sep 3, 2025
નવસારી જિલ્લાના મટવાડ ખાતે સ્થિત ગવર્નમેન્ટ પોલિટેકનીક કોલેજમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત મંગલમ...