માણાવદર: ના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વેલકમ નવરાત્રીમાં હાજરી આપી આયોજકો ને અભિનંદન પાઠવ્યા
માણાવદર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત વેલકમ નવરાત્રી મહોત્સવ મા અરવિંદભાઈ લડાની એ હાજરી આપી આ પ્રંસગે ધારાસભ્ય અરવિંદભાઈ લડાની એ જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદ માણાવદરમાં અનેક પ્રવૃત્તિઓ કરે છે આજે વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કર્યું છે તેથી આ સરસ આયોજન બદલ માણાવદર ભારત વિકાસ પરિષદ ની ટીમ ને હાર્દિક શુભકામનાપાઠવી. અને વેલકમ નવરાત્રીમાં માતાજીની આરતી ધારાસભ્ય અરવિંદ લડાની એ કરી હતી.