ગંજ બજાર એપીએમસી હોલ ખાતે શ્રી અણહિલ ગૌ ભક્તિ મહોત્સવ શ્રીમદ ભાગવત ગૌકથાના લાભાર્થે સજ્જન શક્તિ સંમેલન યોજાયું
Patan City, Patan | Sep 14, 2025
ગણજ બજાર પાટણ એપી એમ સી હોલ ખાતે શ્રી અણહિલ ગૌ ભક્તિ મહોત્સવ શ્રીમદ ભાગવત ગૌ કથા સપ્તાહ માં હિન્દુ સનાતન ધર્મ માં વિશાળ સંખ્યા માં ધર્મલાભ લઈ શકે તે માટે રવિવારે સજ્જન શક્તિ ગૌ સંમેલન આયોજિત કરવામાં આવ્યું આ સજ્જન શક્તિ ગૌ સંમેલન માં પાટણ અને પાટણ જિલ્લા ના સૌં ભાઈ બહેનો વિશાળ સંખ્યા માં હાજર રહ્યા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજ ના સાનિધ્ય માં યોજવામાં આવી હતી.