પારડી: અજાણી મૃતક સ્ત્રીના વાલી વારસોએ પારડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
Pardi, Valsad | Oct 28, 2025 મંગળવારના 4:15 કલાકે પારડી પોલીસે આપેલી મહિલાની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમલી ફળિયા બ્રિજ નીચેથી 22 10 2025 ના 50 થી 60 વર્ષે અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. જેના વાલી વારસ ને શોધખોળ કરવા છતાં આવ્યા ન હતા જે કોઈને પણ મૃતકના વાલી વારસની ભાડ મળે તો પાડી પોલીસ મથકે જાણ કરવું