લીમખેડા: બાઈક પરથી પડી જતા એક વ્યક્તિ ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Limkheda, Dahod | Oct 20, 2025 ચાકલિયા નજીક ઘટના બની હતી તેમાં પોતાના ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા વ્યક્તિ નીચે પડતા તેઓને તાત્કાલિક જ સારવાર માટે 108 ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ઘટના લઈને પરિવારiને જાણ કરતાં પરિવારના લોકો પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા