થરાદ: ઇઠાટા પાટીયા પાસે વીજ લાઈનના વીજ વાયર બે દિવસથી વધુ સમયથી જમીન પર પડ્યા, રીપેરીંગ નો સમય નથી #Jansamasya
India | May 11, 2025
થરાદ તાલુકાના ઇઠાટા ગામમાં વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. ત્રણ દિવસ પહેલા આવેલા ભારે પવન અને વરસાદને કારણે ઇઠાટા...