નાંદોદ: આધારકાર્ડ માં જન્મ તારીખ માં ફેરફાર માટે ફક્ત જન્મ દાખલો જ માન્ય ગણતા લોકો મુશ્કેલીમાં મુકાયા.
Nandod, Narmada | Jul 5, 2025
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આધારકાર્ડ અપડેટ માટે લોકો ને ઘણી તકલીફ નો સામનો કરવો પડે છે જેમાં ખાસ તો જન્મ તારીખ ના...