પારડી: સુખેસ ગામ ખાતે પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે તબીબી કેમ્પમાં 300થી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો નાણામંત્રી ઉપસ્થિત રહ્યા
Pardi, Valsad | Sep 26, 2025 શુક્રવારના 3:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ પારડી તાલુકાના સુખેજ ગામ ખાતે પ્રધાનમંત્રી ના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 થી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ તબીબી નિષ્ણાંતો ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.