વિસનગર: એપીએમસી ભોજનાલય ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા
વિસનગર એપીએમસી ભોજનાલય ખાતે નવા વર્ષના પવિત્ર અવસરને અનુલક્ષીને ભવ્ય 'સ્નેહ મિલન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નૂતન વર્ષના મંગલમય આયોજનમાં વિસનગરના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.