વલસાડ: જિલ્લામાં તા. ૧ નવેમ્બર સુધી છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 4 કલાકે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની વિગત મુજબ વલસાડ જિલ્લામાં આગામી તારીખ એક નવેમ્બર સુધી છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઇ ખેડૂતોને પાકના રક્ષણ બાબતે જાહેરનામા દ્વારા જાણ કરવામાં આવી હતી.