ધ્રોલ: ધ્રોલ અની હોટલ પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા શ્રમિક યુવાનને ઈજા પહોંચતા કારચાલક સામે પોલીસ ફરિયાદ
Dhrol, Jamnagar | May 27, 2025
જામનગર રાજકોટ હાઇવે ધ્રોલ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા જોડીયાના શ્રમિક યુવાનને ઈજા પહોંચી હતી બનાવ અંગે...