વાઘોડિયા: વાઘોડિયા-વડોદરા રોડ ઉપર એપોલો કંપની પાસે બાઈક ચાલકને વિટકોસ સીટી બસે અડફેટે લેતા બસ અને બાઇક વરસાદી કાસમા ખાબકી
Vaghodia, Vadodara | Jul 27, 2025
એપોલો ટાયર પાસે વાઘોડિયા થી વડોદરા તરફ જતી વિટકોસ સીટી બસે બસ આગળ ચાલતા બાઈક ચાલકને અડફેટે લઈ વરસાદી કાસમાં ખાબકી હતી...