ગોધરા: વિવિધ વિસ્તારોમાં શ્રીગણેશ વિસર્જન શોભાયાત્રાને લઈને પોલીસે નશો કરીને વાહન હંકારતા લોકો વિરુદ્ધ વિશેષ ડ્રાઇવ યોજી હતી
Godhra, Panch Mahals | Aug 28, 2025
ગોધરામાં યોજાનાર ગણપતિ વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના...