સોમવારના 6:30 કલાકે લાવવામાં આવેલા પેશન્ટની વિગત મુજબ વલસાડ રેલવે સ્ટેશનના 700 મીટરના એરિયામાં ચાલુ ટ્રેન દરમિયાન 50 વર્ષીય ઈસમ ટ્રેનમાંથી પડી જતા તે ગંભી રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની જાણ સ્ટેશન માગતા ને થતા તેઓએ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.