થરાદ: વડગામડા ગામે ઘાસચારા ની ગાડીઓ આવતાં પશુપાલકો એ સરકારનો આભાર વ્યક્ત કર્યો
થરાદ તાલુકામાં સરકાર દ્વારા પશુપાલકો ને ઘાસચારા ની ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે વડગામડા ગામે ઘાસચારા ની ગાડીઓ આવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. ગ્રામજનો એ ઘાસચારો ફાળવણી કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો