ચોરાસી: કતારગામ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરની થયેલ રોકડા રૂપિયાની ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી.
Chorasi, Surat | Sep 14, 2025 સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ રિક્ષામાં પેસેન્જરની થયેલ રોકડા રૂપિયાની ચોરીના ગુનામાં વોન્ટેડ લીધા ગુનેગાર આરોપીને ઝડપી પાડી અને તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આરોપી વિરુદ્ધ તે જેટલા ચોરી લૂંટફાટના ગુના નોંધાઈ ચૂક્યા છે.