ગુરુવારે સાંજે 6:00 વાગે કાપોદ્રા ચાર રસ્તા નજીક આવેલ રવાની કારખાના પાસે ત્રણ મિત્રો ઉપર ચાર જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા ની ઘટનામાં મંગલ ઉર્ફે બારીક નું મો નિપજ્યું હતું. જે હત્યાની ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. કાપોદ્રા પોલીસે હત્યાના ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગણતરીના કલાકોમાં તમામ ચારે હત્યારાઓ ને શુક્રવારના રોજ કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા હતા.તમો બહુ પાવરમાં આવી ગયા છો. તમારો ઈલાજ કરવો પડશે કહી આરોપીઓએ હુમલો કર્યો.