આજે મંગળવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ બોડકદેવમાં રેસ્ટોરન્ટમાં છરીની અણીએ લૂંટની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં હોટલના લોકરમાંથી 2.20 લાખની રોકડની લૂંટ થઈ હતી.ઇસટા ટુલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં લૂંટ.હોટલના પૂર્વ કર્મચારીએ છરીની અણીએ કરી લૂંટ.મનોજકુમાર હરિલાલ નામના ઉત્તર પ્રદેશના આરોપી વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ. સફાઈ કર્મચારીને છરી બતાવીને લૂંટ કરી થયો ફરાર.