આજે અમદાવાદમાં આયોજિત ચેક અર્પણ સમારોહમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૧૭ મહાનગર - નગર પાલિકાઓને આંતર માળખાકિય સુવિધાઓ ઊભી કરવા રૂ. ૨૮૦૦ કરોડ ફાળવ્યા છે. જેમાં વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડ પ્રાપ્ત થયા છે.
વડોદરા પશ્ચિમ: વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડની ફાળવણી - Vadodara West News