વિસાવદર: 87વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આવનારા દિવસોમાં સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવેલ છે
જેમાં ખાસ સ્નેહમિલન સમારોહમાં ગુજરાતના તમામ કાર્યકર્તાઓ શુભચિંતકો સમર્થકો માર્ગ શકો અને સ્વમતદારોને પરિવાર સાથે આવવાનું ધારાસભ્ય દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સ્થળ છૈશપાર્ટી પ્લોટ કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ માંડવડા