સાંતલપુર: સાંતલપુર રેલવે સ્ટેશન રોડ ઉપર થી ચોરીના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો
Santalpur, Patan | Sep 2, 2025
જે.જી.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ એસ.ઓ.જી....