દાહોદ: દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો અનેક જગ્યા વાદળછાયું વાતાવરણ અને વરસાદ
Dohad, Dahod | Oct 20, 2025 દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સાંજના સમયે કાળા દીવાંગ વાદળો દાહોદ શહેર તેમજ જિલ્લામાં અનેક વિસ્તારોમાં જોવા મળ્યા હતા દાહોદ નજીક આવેલા મીરાખેલી ખાતે કમોસ્મી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પણ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી