ઉધરા પોલીસે મંગળવારે આપેલી જાણકારી મુજબ, જાન્યુઆરીના રોજ રાત્રિના સવા બાર વાગ્યાના અરસામાં ઉધના સોનલ રોડ ઉપર મહેશ ઉર્ફે રાજા પર જીવન હુમલો કરાયો હતો.રાઘવ ઉર્ફે પોલાદ તિવારી એ રૂપિયા 50 હજાર હાથ ઉછીના લીધા હતા.જે પરત ન કરતાં મહેશે ઉઘરાણી શરૂ કરી હતી.દરમ્યાન અગાઉ આ બાબતે બોલાચાલ પણ થઈ હતી.જે બાદ વતનથી પરત ફરેલા રાઘવે પોતાના અન્ય સાગરીતો સાંજે મળી મહેશ અને તેના ભાઈ સહિત મિત્રો પર હુમલો કર્યો હતો.જે ફરાર તમામ સાતની ધરપકડ કરી હતી.